CCC ONLINE QUIZ (TEST) - 5 11:58:00 AM Edugujarat 0 CCC ONLINE QUIZ (TEST), CCC ZONE A+ A- Print Email Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE CLICK HERE 1. રેડિયો તથા માઈક્રોવેવનો ઉપયોગ કરીને ડેટા પ્રત્યાપન માટેની પદ્ધતિમાં પ્રત્યાપનની ઝડપ જેટલી હોય છે. 2 MBPS 2 KBPS 256 KBPS 512 KBPS 2. OSI મોડેલમાં સમાવિષ્ટ એક કરતાં વધુ નિયમોના ગણને .........કહેવાય છે. પ્રોટોકોલ નેટવર્ક ડેટાનો સમૂહ ટોપોલોજી 3. નેટવર્કનું નેટવર્ક કયા નામથી ઓળખાય છે ? ઇન્ટ્રાનેટ બીગ નેટવર્ક ઈન્ટરનેટ સુપર નેટવર્ક 4. જયારે આપણે આપણા અંગત કોમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ ત્યારે તેને કયા નામથી ઓળખાય છે ? DOWNLOAD UPLOAD RETURN SEND 5. OSI મોડેલ .........સ્તરનો ઉપયોગ કરે છે. 10 8 5 7 6. અંગત કોમ્પ્યુટર પરથી ફાઈલને સર્વર કમ્પ્યુટર પર મોકલાવતી પ્રક્રિયાને.........કહે છે. SHIFT UP DOWNLOAD SHIFT DOWN UPLOAD 7. કોમ્પ્યુટરમાં નેટવર્ક સ્થાપિત કરવા તેમાં ભાગ લેતા દરેક કોમ્પ્યુટરમાં કયું હાર્ડવેર વપરાય છે. NIC NCI NOC NCC 8. WAN નું પૂરું નામ શું છે ? WIDE AREA NETWORK WIDE ANTENA NETWORK WORLD AND NETWORK WIDE ADDITIONAL NETWORK 9. નીચે દર્શાવેલ નામમાંથી કયું નામ પ્રોટોકલ તરીકે ઓળખાતું નથી. TCP/IP HTTP FTP WWW 10. રીંગ ટોપોલોજી બે કોમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે ? પુરક બંધ એકતા એક પણ નહી 11. વહીવટી સંસ્થાઓ કોમ્પ્યુટર સંબંધિત જ્ઞાન ધરાવતા કર્મચારી..................કારણે પ્રાથમિકતા આવે છે. ઝડપી કામ થાય ચોકસાઈવાળું કામ થાય માહિતીનો સંગ્રહ થઇ શકે. તમામ 12. રાજ્ય સરકારમાં વર્ગ-૩ અને ૪ માટે સામાન્ય રીતે કઈ કોમ્પ્યુટર સંબંધિત પરિક્ષા.........ફરજીયાત કરવામાં આવે છે. CCC+ CCC AICTE DIPLOMA 13. નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ છે? LAN MAN DAN WAN 14. લેન અને વેનની વચ્ચે કયો પ્રકાર આવે છે? CAN MAN DAN RAN 15. કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા કયા કાર્ડની જરૂર પડે છે. LAN CARD WAN CARD MAN CARD NIC 16. .................કેબલ ઝડપી સેવા છે. CO-ASIAL CABLE OFC SATELLITE SIMPLE CABLE 17. ................નેટવર્ક સાથે સંકળાયેલા છે. CPU CU SWITCH CANTRAL COMMAND 18. નેટવર્કનું નેટવર્ક કયા નામથી ઓળખવામાં આવે છે? NETWORK INTRANET BIG NETWORK SUPER NETWORK 19. નીચેની કઈ એપ્લીકેશનમાં ટ્રબલ શુટીંગ ટુલ આપવામાં આવેલ હોતું નથી. વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ કેલ્ક્યુલેટર 20. નીચેનામાંથી કયો ઓપ્શન વાયરસ નથી. HAPPY BIRTHDAY JOSHI GOOD FRIDAY YOUR PC IS STORED KARMACHARI 21. નીચેના કયા ઓપ્શનથી વાયરસ પ્રસરતો નથી. SHUT DOWN COMPUTER CD INTERNET E-MAIL 22. નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી? BOOT-SECTOR FILE VIRUS TROJAN HORSE VIRUS WORD VIRUS 23. ભારતની અંતરીક્ષ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી ઈસરો સંસ્થાની વેબસાઈટનું ક્ષેત્ર કયું છે ? .net .org .edu .gov 24. નીચેનામાંથી કોણ CPU નો ભાગ છે ? ALU CU MU આપેલ તમામ 25. MS-DOS માં કોઈપણ કમાન્ડ વિશે વધુ માહિતી મેળવવા માટે કમાન્ડના નામ પછી કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે ? ! # ? = Score = Correct answers: क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें Subscribe To Get FREE Materials!
Post a Comment